作曲 : Darshan Raval આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું તૂ... હું તૂ ને હું તૂ... હું તૂ ને હું તૂ... હું તૂ ને હું તૂ... હું તૂ ને હું તારા આંખનુ કાજલ બનું તારા હારવાનું કારણ બનું તારાઓ થી તારૂ નામ લખી દઉ તારા આંખનુ કાજલ બનું તારા હારવાનું કારણ બનું સાપનો માં તારો હું, સાથ દઈ દઉં ગીરી-વીરી રાતો માં સૂની-સૂની વાતો માં તું ના હું ગીરી-વીરી રાતો માં સૂની-સૂની વાતો માં તું ના હું આશિક કહો કે પ્રેમી પાગલ કહો કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું (અરે ભાઈ હવે કઈ દેશી થઈ જાય) હે જી, જી રે હે જી, જી રે આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો આશિક કહો કે પ્રેમી કહો કે પાગલ કહો, કે દીવાનો અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું, તારો છું તૂ . હું તૂ, તૂ ને હું